Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જમ્મુ-શ્રીનગર હાઇવે પર બે દિવસથી ભારે ટ્રાફિકજામ

 જમ્મુ-શ્રીનગર હાઇવે પર બે દિવસથી જબરો  ટ્રાફીકજામઃ ભારે વરસાદના કારણે ૨૭૦ કિલોમીટર લાંબા હાઇવે પર ભુસ્ખલનને પગલે રામબન નજીક મોટી સંખ્યામાં વાહનો ફસાયા : કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તા પર વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે.

(11:43 am IST)