Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

નરેન્દ્રભાઈ વિરુદ્ધ તિસ્તાની ઝુંબેશ પાછળ સોનિયાજી હોવાના ભાજપના આક્ષેપોને કોંગ્રેસે ફગાવી દીધા

૨૦૦૨ ના ગુજરાતના તોફાનો બાબતે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ તીસ્તા સેતલવાડની ઝુંબેશ પાછળ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીનો હાથ  હોવાના ભાજપના આક્ષેપોને વજુદ વિનાના ગણાવી કોંગ્રેસે  ફગાવી દીધેલ છે.

(10:02 am IST)