Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગોંડલ પંથકના અનેક ગામોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ ખબક્યો

ખેતરોના પાણીએ વહેણ બદલ્યા :સેંકડો ખેતરોમાં નુકશાન :ત્રણ વર્ષ પહેલાની પૂર હોનારતની યાદ તાજી

ગોંડલના દેરડી કુંભાજી ,મોટી ખીલોરી,રાણસીકી,વિંઝીવડ અને નાના સખપુર ગામોના સિમ વિસ્તારોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7 થી 8 ઇંચ જેવીઓ ભારે વરસાદ પડ્યો લાતી ભારે વરસાદને કારણે ખેતરોના પાણીએ વહેણ બદલ્યા સાથે સેંકડો ખેતરોને નુકશાન થયાનું જાણવા મળે છે આજના વરસાદથી વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સર્જાયેલ પૂર હોનારતની યાદો ફરી તાજી થઇ હતી બિન સત્તાવાર બે લોકોના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે

(12:40 am IST)
  • ભુજમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયોઃ ગુજરાત ATSને સફળતા : ગુજરાત એટીએસએ એક શકમંદ પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ શખ્સ આઈએસઆઈ એજન્ટ હોવાનું ખુલ્યુ છે. ગુજરાત એટીએસ પોલીસના સંપર્કમાં હોવાનું જાણવા મળે છે અને આ સંદિગ્ધ જાસૂસની પૂછપરછ ચાલુ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. access_time 11:58 am IST

  • દિલ્હી સરકારને લપડાકઃ મેટ્રો ટ્રેનમાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો પ્રસ્તાવ કેન્દ્રએ રદ કર્યો : કેજરીવાલ સરકારને કેન્દ્રનો ફટકોઃ રાજ્ય સરકારના મેટ્રોમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવા દેવાના પ્રસ્તાવને કેન્દ્રએ નામંજુર કર્યોઃ પ્રસ્તાવમાં ખામી હોવાનો કેન્દ્રનો દાવો access_time 3:20 pm IST

  • ૩૦ વર્ષમાં પહેલીવાર બન્યુ કે ગૃહમંત્રીની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વખતે બંધનું એલાન જ નહિ : અલગાવવાદીઓ તરફથી કોઇ નિવેદન નથી આવ્યું : અમિત શાહ બે દિવસની રાજયની મુલાકાતે છે : મીટીંગોના એકધારા દોર ચલાવ્યા access_time 11:22 am IST