Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

શેરબજારમાં ટનાટન તેજીઃ સેન્‍સેકસ પ૭પ અપઃ નીફટી ૧૬૩૦૦ ઉપર

મુંબઇ : શેરબજારમાં તેજીઃ ર-૧પ કલાકે સેન્‍સેકસ પ૭પ પોઇન્‍ટ વધીને પ૪૮૩૯ તથા નીફટી ૧૭૦ પોઇન્‍ટ વધીને ૧૬૬૪૦ ઉપર છેઃ ટેક મહિન્‍દ્ર ૧૧ર૦, મહિન્‍દ્રા ૯પ૬, બજાજ ફાઇ પ૯૮૬, ઇન્‍ડસ બેંક ૯રર, વીપ્રો ૪૬પ, જીવીએલ ૮૪, ટાટા સ્‍ટીલ ૧૦૪ર, એરટેલ ૬૮૬, પાવર ગ્રીડ રર૪, એનટીપીસી ૧પ૧, ત્રિવેણી ૧૭૮, મુથુટ ફાઇ. ૧૦૮૪ ઉપર છે

(3:45 pm IST)