Gujarati News

Gujarati News

સામાન્ય માનવીની રજૂઆતોનું સ્થાનિક કક્ષાએ ત્વરાએ નિવારણ આવે તે જિલ્લા વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જોઇએ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇનમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીએ ૮ રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી જિલ્લા-તાલુકા અને રાજ્ય સ્વાગતની ર૬પપ રજૂઆતમાંથી રર૦૬ નું નિવારણ થયું: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના નિવારણ માટે ટેક્નોલોજીના વિનિયોગ દ્વારા ર૦૦૩ થી શરૂ કરાવેલા સ્વાગત માં અત્યાર સુધીમાં પ.ર૬ લાખ રજૂઆતોનું સુખદ નિવારણ :૯૯.૮૯ ટકા સિદ્ધિ :ગુજરાતની ગુડગર્વનન્સની અભિનવ પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક મોડેલ access_time 12:34 am IST

અંગદાનના સત્કાર્યની મહેક પ્રસરી:ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ જિલ્લાઓમાં અંગદાન: અંગદાનનો સેવાયજ્ઞ અનેક જરૂરિયાતમંદ પીડીત વ્યક્તિઓનું જીવન બદલી રહ્યો છે :- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ:જુનાગઢના બ્રેઇનડેડ મગનભાઇના અંગોને પ્રત્યારોપણ માટે “એર એમ્બ્યુલન્સ” મારફતે કેશોદથી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં લવાયા :વડોદરાની ૧૭ વર્ષીય વૃંદાના હ્યદય, ફેફસા, બંને કિડની, લીવર, સ્વાદુપિંડ અને બંને કોર્નિયાના દાન થી ૭ જરૂરિયાતમંદોનું જીવન કાર્યક્ષમ બન્યું:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જસુજી ઠાકોરના હ્યદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું: રાજ્યની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અંગદાનની પ્રવૃતિ વેગવંતી બની.. access_time 12:37 am IST