Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લગ્નમાં બીજી મહિલા સાથે નાચવાને લઇ ઝગડો કરવા પર ૬૦ વર્ષીય કાશુરામએ કરી પત્નીની હત્યા

રાજસ્થાનના ઉદયપુરમાં એક લગ્ન સમારોહમાં બીજી મહિલા સાથે ડાન્સ કરવાને લઇ થયેલ ઝગડા પછી ૬૦ વર્ષીય કાશુરામ નામના શખ્સએ પોતાની પ૦ વર્ષીય પત્ની ભીખલીની હત્યા કરી નાખી. બંને શુક્રવારના એક લગ્નમાં ગયા હતા. ભીખલીના સાવકા પુત્રના બતાવ્યા અનુસાર પોલીસે ફરીયાદ દાખલ કરી અને શબને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યુ.

(11:41 pm IST)