Gujarati News

Gujarati News

તા. ૨૭ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૮ સોમવાર
તા. ૨૫ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૬ શનિવાર
તા. ૨૪ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૬ શુક્રવાર
તા. ૨૩ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૫ ગુરૂવાર
તા. ૨૨ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૪ બુધવાર
  • મરિયમ નવાઝની નિયુક્તિનીને પડકારતી અરજીનો ચૂંટણી આયોગે કર્યો સ્વીકાર :પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના ઉપાધ્યક્ષ તરીકે મરિયમ નવાઝની નિયુક્તિની અરજી સ્વીકારતા નવાઝ પરિવારને મોટો ફટકો :અરજીમાં પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમને પાર્ટીના કોઈપણ પદને સંભાળવા માટે અયોગ્ય ગણાવાઈ છે :સત્તારૂઢ પીટીઆઈના સભ્ય દ્વારા દાખલ અરજી પર મુખ્ય ચૂંટણી આયોગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠે સુનાવણી દરમિયાન મરિયમને જવાબ આપવા નોટિસ મોકલી access_time 1:21 am IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો ખૂબ વધી જતા હેલીકોપ્ટર સેવા બંધ કરવી પડી છે access_time 4:15 pm IST

  • રાહુલને અમદાવાદની કોર્ટમાં હાજરી આપવામાંંથી મુકિત : રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસનો મામલોઃ મેટ્રો પોલીટન કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માંગીઃ નહેરૂની ૫૫મી વરસી હોવાથી માંગી મુકિતઃ કોર્ટે કારણો જોતા રાહુલ ગાંધીને મુકિત આપીઃ જુલાઇના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે access_time 1:16 pm IST