Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચાલુ નાણાકીય વર્ષમાં ક્ષમતા વધારવા રૂ.૬૦૦ થી ૮૦૦ કરોડ રોકાણ કરશે અમુલ

'અમુલ' બ્રાન્ડની ઉત્પાદન વેંચવાવાળી ગુજરાત કો.ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશના એમડી આર.એસ. સોઢીએ બતાવ્યુ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા અને હાલની ઇકાયીઓની ક્ષમતા વધારવા પર  રૂ. ૬૦૦ થી રૂ. ૮૦૦ કરોડનુ રોકાણ કરશે.  જયારે એમણે કહ્યું કે કંપનીનો કારોબાર ચાલુ નાણાકીય વર્ષમાં ર૦ ટકા વધી રૂ. ૪૦૦૦૦ કરોડ સુધી પહોંચવાની આશા છે.

(11:36 pm IST)