Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૨૦૨૪ સુધીમાં આંધ્ર પ્રદેશમાં દારૂબંધી :જગન મોહન રેડ્ડીની જાહેરાત

નવી દિલ્હી :આગામી ૨૦૨૪ સુધીમાં આંધ્ર પ્રદેશમાં દારૂબંધીનો અમલ કરાવવા નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ આજે જાહેરાત કરી છે.

(11:57 pm IST)