Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોવિડ-૧૯ને ધ્યાને લઇ બિહાર ચુંટણી માટે ચુંટણી આયોગએ શું-શું ઇંતજામ કર્યા છે ?

કોવિડ-૧૯ને ધ્યાને લઇ બિહાર વિધાનસભા ચુંટણી માટે ચુંટણી આયોગએ લાખ યૂનિટ હેંડ સેનિટાઇઝર, ૪૬ લાખ માસ્ક અને લાખ પીપીઇ કિટસ, . લાખ ફેશ શીલ્ડ અને ર૩ લાખ હેંડ ગ્લોઝની વ્યવસ્થા કરી છે. મતદાતાઓ માટે . કરોડ સિંગલ યુઝ હેંડ ગ્લોઝની વ્યવસ્થા કરી છે અને મતદાનનો સમય કલાક વધારી આપ્યો છે.

(12:02 am IST)
  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST