News of Saturday, 26th September 2020
કોવિડ-૧૯ને ધ્યાને લઇ બિહાર ચુંટણી માટે ચુંટણી આયોગએ શું-શું ઇંતજામ કર્યા છે ?
કોવિડ-૧૯ને ધ્યાને લઇ બિહાર વિધાનસભા ચુંટણી માટે ચુંટણી આયોગએ ૭ લાખ યૂનિટ હેંડ સેનિટાઇઝર, ૪૬ લાખ માસ્ક અને ૬ લાખ પીપીઇ કિટસ, ૭.૬ લાખ ફેશ શીલ્ડ અને ર૩ લાખ હેંડ ગ્લોઝની વ્યવસ્થા કરી છે. મતદાતાઓ માટે ૭.ર કરોડ સિંગલ યુઝ હેંડ ગ્લોઝની વ્યવસ્થા કરી છે અને મતદાનનો સમય ૧ કલાક વધારી આપ્યો છે.
(12:02 am IST)