Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આધાર કાનુનને ધન વિધેયક બતાવવાના મામલે કોંગ્રેસ કોર્ટના દ્વાર ખટખટાવશેઃ કપિલ સિમ્બલ

અગ્રણી કોંગ્રેસ નેતા કપિલ સિંબલે કહ્યુ કે પાર્ટી આધારમાં સંશોધનના સમયે આને  ધન વિધેયક બતાવવાના મામલાને ઉઠાવશે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. એમણે કહ્યું કે સરકારે આધારને નીજી  ંકંપનીઓ માટે અધિકાર કાયદો બનાવી દીધેલ છે. જસ્ટીશ ડી.વાઇ. ચંદ્રચુડએ  આધારને ધન વિધેયક બતાવવા બંધારણ સાથે બનાવટ કરેલ છે.

(12:38 am IST)