Gujarati News

Gujarati News

તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ - ૧ બુધવાર

અમેરીકાની રીપબ્‍લીકન પાર્ટીના ૧૧ જેટલા સેનેટની ન્‍યુડીસરી કમીટીના સભ્‍યોએ વ્‍યાવસાયિક રીતે સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયાધીશ તરીકે અમેરીકાના પ્રમુખ ડોનાલડ ટ્રમ્‍પે જેમની પસંદગી કરેલ છે તેમની અને તેમની સામે જાતિય સતામણીના કરેલી ગંભીર પ્રકારના આરોપીની સુનાવણી અને પૂછપરછ માટે એરીઝોનાની મહિલા વકીલ રશેલ મિલેશની કરેલી પસંદગીઃ સપ્‍ટેમ્‍બર માસની ૨૭મી તારીખને ગુરૂવારે સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં સુનાવણાી અને પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બન્‍ને વ્‍યકિતઓ જુદા-જુદા સમયે સમિતિ સમક્ષ હાજર રહેશે અને અમેરીકાના તમામ રહીશો રાષ્‍ટ્રીય ચેનલો દ્વારા જીવંત પ્રસારણ નિહાળી શકશે: access_time 9:27 pm IST

તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ – પૂનમ મંગળવાર
તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ – ૧૪ સોમવાર
તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ – ૧૩ શનિવાર
તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ – ૧૨ શુક્રવાર