Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પંજાબમાં પતિની ધરપકડનો વિરોધ કરતી મહિલાને પોલીસે જીપ સાથે બાંધીને ગામમાં ફેરવીઃ મહિલા ઘાયલઃ ગ્રામજનોનો હોબાળો

પંજાબના અમૃતસરમાં પોલિસ દ્વારા એક મહિલાને  જીપ સાથે બાંધી ફેરવવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ પ્રમાણે પોલીસ મહિલાના પતિની ધરપકડ કરવા ગયેલ પરંતુ મહિલા દ્વારા વિરોધ કરવાથી તેને જીપની છત પર બાંધી દેવામાં આવેલ પરંતુ ગામલોકોની હરકતથી પોલીસ મહિલાને ઘાયલ અવસ્થામાં છોડીને ચાલી ગયેલ.

(12:26 am IST)