Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગુજરાત કોંગ્રેસ 200 લોકોની નવી ટીમ બનાવશે :રાહુલ ગાંધીએ પ્રસ્તાવ સ્વીકાર્યો

   ફોટો kongress

નવી દિલ્હી :ગુજરાત કોંગ્રેસની નવી ટીમની આગામી દિવસોમા જાહેરાત થશે આ ટીમમાં 200 લોકોની નવી ટીમ બનાવવાના પ્રસ્તાવને રાહુલ ગાંધીએ સ્વીકાર્યો હોવાનું જાણવા મળે છે  આ ટીમમાં નેતાઓની યોગ્યતા અને કાબેલિયાત જોઈને પસંદગી કરાશે

  જાણવા ,મળ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ નેતાઓને આંતરિક ખેંચાણથી દૂર રહી 2019ની ચૂંટણીમાં ધ્યાન આપવાની આપી સૂચના હતી

(7:43 pm IST)