Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ઓનલાઇન RTI પોર્ટલ અંગે સુપ્રીમની કેન્‍દ્ર-રાજ્‍ય સરકારોને નોટીસ

આરટીઆઇને લઇને સુપ્રીમ કોર્ટ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારને નોટીસ આપી છે. નોટીસમાં જણાવ્‍યા મુજબ સર્વોચ્‍ચ અદાલતે બધા રાજ્‍યોને આરટીઆઇ દાખલ કરવા માટે ઓનલાઇન પોર્ટલ બનાવવા અપીલ કરી છે. અત્‍યાર સુધી દિલ્‍હી અને મહારાષ્‍ટ્રમાં આરટીઆઇ માટે ઓનલાઇન પોર્ટલ છે. અરજીમાં જણાવ્‍યા મુજબ આનાથી આરટીઆઇની જોગવાઇઓ મજબુત થશે.

(3:42 pm IST)