Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પશ્ચિમ બંગાળમાં " જન્માષ્ટમી " તહેવારની ભારે ઉમંગપૂર્વક ઉજવણી : વિશ્વ હિન્દૂ પરિસદ ,ભાજપ ,તથા આર.એસ.એસ.આયોજિત 500 જેટલી રેલીમાં TMC દ્વારા વિઘ્નો નાખવાના પ્રયાસ

કોલકત્તા : લોકસભાની ચૂંટણીઓ પુરી થયા બાદ આવેલા સૌપ્રથમ હિન્દૂ તહેવાર જન્માષ્ટમીની ઉજવણી પશ્ચિમ બંગાળમાં ભારે ઉમંગ પૂર્વક કરાઈ હતી.જોકે વિશ્વ હિન્દૂ પરિસદ ,ભાજપ ,તથા આર.એસ.એસ.આયોજિત 500 જેટલી રેલીમાં TMC દ્વારા વિઘ્નો નાખવાના પ્રયાસ કરાયા હતા તેમજ  વિશ્વ હિન્દૂ પરિસદ ,ભાજપ ,તથા આર.એસ.એસ.ના કાર્યકરોની ધરપકડનો દોર ચાલુ કરાયો હતો

હવે વર્ષ 2021માં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપે રેલીઓ દ્વારા પોતાના મૂળ વધુ ઊંડા નાંખવાની કવાયત શરૂ કરી દીધી છે.બંગાળના ઘણા વિસ્તારોમાં રેલીઓ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવતી રહી છે, જેનો લાભ ભાજપને મળ્યો છે.  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)