Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

સપાના કદાવર નેતા આઝમખાન મુસીબતમાં ફસાયા :આવકથી વધુ સંપત્તિ મામલે આઇટી તપાસ શરૂ

કોંગ્રેસ નેતા ફૈસલ લાલાએ રાજ્ય[પાલને કરેલી ફરિયાદના આધારે તપાસ

 

લખનૌ :સપાના કદાવર નેતા આઝમખાન મુસીબતમાં ફસાયા છે એકતરફ 2017માં સેના પર બેફામ ટિપ્પણી કરવા મામલે રાજ્ય સરકરે કેસ કરવા હાલમાં મંજૂરી આપી છે ત્યારે હવે આવકવેરા વિભાગ દ્વારા આવકથી વધુ સંપત્તિ મામલે તપાસ હાથ ધરાઈ છે

   કોંગ્રેસ નેતા ફૈસલ લાલાએ 2016માં મહામહિમ રાજ્યપાલને ફરિયાદપત્ર આપ્યો હતો જેમાં કહેવાયું હતું કે સપા નેતા આઝમખાનએ જૌહર યુનિવર્સીટી પાસે બનેલી જિલ્લા સહકારી બેન્કની શાખામાં નોટબંધી દરમિયાન નાણાં બદલીને પોતાનું કાળું ઘન સફેદ કર્યું છે સાથે એવી પણ ફરિયાદ કરી હતી કે આઝમખાન પોતાની ધારાસભ્ય ફન્ડ ,પોતાની સાંસદપત્નીની સંસદનિધિ અને સાંસદ મુનવવર સલીમની સાંસદનીધીનો 80  ટકા હિસ્સો જૌહર યુનીવર્સીટીમાં લગાવ્યા છે

   ફરિયાદને પગલે રાજ્યપાલની ભલામણ પર હવે ઇન્કમટેક્સ વિભાગે આરોપોની તપાસ શરૂ કરી છે આવકવેરા વિભાગે ફૈસલ લાલાનો પત્ર મોકલીને કહ્યું કે જો તેના દ્વારા લગાવેલ આરોપોની તપાસ ચાલુ છે જો આરોપોને સબંધિત કોઈ દસ્તાવેજ તેઓના પાસે હોય તો આવકવેરા વિભાગને ઉપબ્ધ કરાવવે

   અહેવાલ મુજબ રાઠોડના મોત બાદ આરોપ બદલવામાં આવશે અને હત્યાનો મામલો નોંધવામાં આવેશે. છોકરીને રાત્રે મેલબોરન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી ફરી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી

   રાઠોડના મિત્ર લવપ્રીત સિંહના કહેવા મુજબ, તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું અને ચાર વર્ષ પહેલા ભણવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. ઘટનાથી તેના માતા-પિતા ઊંડા આઘાતમાં છે. મૌલિનના પિતા હિરેનભાઇ રાઠોડે કહ્યું હતું કે પાલડીની પુલકિત સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સહજાનંદ કોલેજમાં બીકોમ કર્યું હતું. તે નવેમ્બરમાં ઇન્ડિયા આવી પરત ઓસ્ટ્રેલિયા જવાનો હતો. અમે છોકરીને ઓળખતા નથી.

(1:02 am IST)