Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગાઝિયાબાદનો રાજનગર અેક્સટેંસન અેલિવેટેડ રોડની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઇઃ ફ્લાય ઉપરથી પસાર થતી ગાડીઓમાં પાણી ભરાઇ ગયું: ટ્રાફિક જામ થતા અનેક લોકો ફસાયા

રાજદની સાયકલ યાત્રા માટે પ્રેકટીસ કરી રહેલા લાલુ પ્રસાદ યાદવનો પુત્ર તેજપ્રતાપ યાદવ સુરક્ષાકર્મીઓની જીપ્સી સાથે અથડાયો

દસ કા દમના સેટ ઉપર અેશ્વર્યા રાય બચ્ચનનું નામ સાંભળતા જ સલમાન ખાનનું રીઅેકશન જોવા જેવુ હતું

સાંજે ૦૬-૩૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...