Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

એક જ રૂમમાંથી ૧૧૪ બોગસ કંપની ચલાવતો'તો સત્યમ કૌભાંડના દોષિત રામ લિંગા રાજુના પરિવારના લોકો

હૈદ્રાબાદ : રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓએ હૈદ્રાબાદના એક કાર્યાલય પર દરોડો પાડી ચોંકાવનારો ખુલાસો કર્યો : એક જ રૂમમાંની ઓફીસમાંથી ૧૧૪ શેલ કંપનીઓનું સંચાલન થતું હતું અને માત્ર રપ લોકો જ આ કંપનીમાં કામ કરતા હતાં : આમાંથી મોટાભાગની કંપનીના માલિક સત્યમ કૌભાંડના આરોપી બી.રામલિંગા રાજુના પરિવારના સભ્યો છે  એક જ વ્યકિત અનેક કંપનીઓમાં ડાયરકટર હતાં : આ કંપનીઓ સક્રિય છે પણ ઓપરેશનલ નથી : આંધ્ર-તેલંગણાના આ સૌથી મોટો મામલો છે

(4:33 pm IST)