Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મરાઠા અનામતઃ ફડણવીસ ઉપર પ્રેસર લાવવા ર ધારાસભ્યોના રાજીનામા

મુંબઇ : મરાઠા અનામત મામલો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ માટે માથાનો દુઃખાવો બન્યોઃ તેમના ઉપર દબાણ લાવવા ર મરાઠા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા

જેમાં એક શિવસેના અને બીજા એનસીપીના છેઃ ૮ ઓગસ્ટે મરાઠા આંદોલનકારો મોટી જાહેરાત કરવાના છે

(4:31 pm IST)