Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

કમ્પાલા (યુગાન્ડા)માં નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતીઓએ કયું શાનદાર સ્વાગત

યુગાન્ડાઃ આફ્રિકાના પાંચ દિવસ ૩ દેશોના પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇનું યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં શ્રી જૈન સમાજ (હાલારી વીસા) ખાતે ગુજરાતી સમાજની બહેનો દ્વારા ડાન્સ રજુ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જેમાં 'અકિલા'ના હરીશભાઇ ગોંડલીયા સુપુત્રી તેજલ વ્યાસ, યુગાન્ડા પ્રેસીડેન્ટ શ્રી યોવેરી મુવેસેની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ તેમજ ડાન્સ રજુ કરેલ બહેનો અને આયોજકો જેમાં ભાવી દિપેશકુમાર ભોજકર, ગોૈરાંગ સુરેશ શાહ, હાર્દિક ભરત શાહ, જાગૃતિ જીજ્ઞેશ ઠાકર, કૈયાર રાકેશ માલદે, કૃપાલી નાન હરીયા, મનીષા, અલ્કેશ સમઝીયા, પૂજા કિંજલકુમાર શાહ, પ્રતિક શરદ વોરા, પ્રિયા જતીન ગોરસીયા, રાજી નવીન શાહ, શૈલી મનોજ શાહ,સીમરન અલ્કેશ સમઝીયા, તેજલ મિલનકુમાર વ્યાસ, ઉર્વશી જતીન ગોરસીયા, યશ્વી-જસ્મીન ઇ.શાહ, જીજ્ઞા શાહ (કો.ઓર્ડીનેટર) આકાશ જગવદન શાહ(કો. ઓર્ડીનેટર) કમ્પાલા વગેરે તસ્વીરમાં દર્શાય છે. તસ્વીરઃ પ્રજાપતિ મિલન વ્યાસ, તેજલ વ્યાસ,(કમ્પાલા)

(5:47 pm IST)