Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું નામ બદલાવીને ''બાંગ્લા ''કરવાનો પ્રસ્તાવ પાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું નામ બદલાવીને ''બાંગ્લા 'કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ જ રાજ્ય સરકાર નામ બદલી શકશે,પશ્ચિમ બંગાળ સરકારનું માનવું છે કે જયારે પણ રાજ્યોની બેઠક થશે અંગ્રેજી અક્ષરોના ક્રમાનુસાર તેના રાજ્યની યાદીમાં સૌથી ઉપર સ્થાન મળે છે

(3:35 pm IST)