Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

7737 ભારતીયો વિદેશોની જેલમાં : નેપાળમાં 541 તથા પાકિસ્તાનની જેલમાં 471 : ગલ્ફ દેશોમાં સહુથી વધુ 4604 ભારતીય કેદીઓ : લોકસભામાં માહિતી આપતા રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહ

ન્યુદિલ્હી : એક લેખિત પ્રશ્રના જવાબમાં વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે જણાવ્યું હતું કે મંત્રાલયને 20 જુલાઇ, 2018 સુધીમાં મળેલી માહિતી મુજબ વિવિધ દેશોની જેલોમાં 7737 ભારતીયો બંધ છે. સત્તાવાર આંકડા અનુસાર નેપાળમાં 541 ભારતીય કેદીઓ છે. જ્યારે પાકિસ્તાનમાં 471 ભારતીયો જેલમાં બંધ છે. મે, 2018 ની માહિતી મુજબ ખાડી દેશોમાં4604 ભારતીયો જેલોમાં બંધ છે.

(12:39 pm IST)