Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન ઓ.પનિરસેલ્વમની મુશ્કેલી વધશે :આવકથી વધુ સંપત્તિ મામલે તપાસ શરૂ

 

તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન .પનિરસેલ્વમની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઇકોર્ટે સૂચિત કરી છે કે ડીવીએસીએ પનીરસેલ્વની વિરૂદ્ધ આવકથી વધુ સંપતિના મામલે પ્રાથમીક તપાસ શરૂ કરી દીધી છે.

  વિપક્ષી પાર્ટી DMK અને અન્ય એક બિનસરાકરી સંગઠનની અરજીના જવાબમાં તમિલનાડુ સરકારના એટોર્ની જનરલે કોર્ટેને વાત જણાવી છે. કેસમાં ગત સુનાવણી દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે ડીવીએસીને પૂછ્યું હતુ કે નાયબ મુખ્યપ્રધાન પનીરસેલ્વમની વિરૂદ્ધ આવકથી વધુ સંપત્તિની ફરિયાદ થયાના ત્રણ મહિના બાદ પણ તપાસ શા માટે શરૂ કરવામાં આવી નહીં. સાથે કોર્ટે ટિપ્પણી કરી કે શા માટે કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે.

(12:00 am IST)