Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

અમેરિકાના ન્‍યુહેવન કનેકટીકટમાં ભારતીય મૂળના સંજય પટેલની હત્‍યાના આરોપીને ૨૦ વર્ષની જેલસજા

કનેકટીકટઃ અમેરિકાના ન્‍યુહેવન કનેકટીકટ ખાતે આવેલા કન્‍વીનીઅન્‍સ સ્‍ટોરમાં કામ કરતા ઇન્‍ડિયન અમેરિકન શ્રીસંજય પટેલની હત્‍યામાં સાથ આપનાર વેન્‍ડરવર્ગને ૨૦ વર્ષની જેલસજા થઇ છે.

૧૮ જુલાઇના રોજ અપાયેલા ચૂકાદા મુજબ શ્રી સંજય પટેલની એપ્રિલ ૨૦૧૫માં કરાયેલી હત્‍યામાં વેન્‍ડરબર્ગએ અન્‍ય ૨ આરોપીઓને ડ્રાઇવર તરીકે સાથ આપ્‍યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 am IST)