Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાકિસ્તાનમાં ડીઝલ પેટ્રોલ ખૂટી પડ્યા : અનેક શહેરોમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવાયા

કંપનીઓએ સ્ટોક ઘટાડી નાખતા પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ

 

પાકિસ્તાનમાં ડીઝલ પછી હવે પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડ્યા હોવાનું જાણવા મળે છે. તેલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટવા લાગતા કંપનીઓએ સ્ટોક ઘટાડી નાખ્યો છે, જેના ફળ સ્વરૂપે પેટ્રોલ-ડીઝલની પાકિસ્તાનમાં અછત સર્જાઈ છે.

(11:05 pm IST)