Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકડાઉનમાં ફરી દિલ્લીની સડકો પર નીકળ્‍યા રાહુલઃ ટેકસી ડ્રાઇવરથી જાણ્‍યા હાલ-હવાલ

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટકાળના વચ્‍ચે પ્રવાસી મજૂરો અને બેરોજગાર થયેલા લોકોની ચિંતાઓ વધતી જાય છે આ મામલે વિપક્ષ તરફથી સતત કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકાર પર પણ નિશાન સાધ્‍યું છે. અગાઉ વિતેલા દિવસોમાં દિલ્લીની સડકો પર પ્રવાસી મજૂરોને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી હવે ફરી લોકડાઉનમાં દિલ્લીની સડકો પર નીકળ્‍યા છે અને ટેકસી ડ્રાઇવરથી જાણ્‍યા હાલ હવાલ.

(12:00 am IST)