-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
પુરૂષોતમ -સ્તવન
હરીભજન-ર્કિતન કલીયુગમાં શ્રેષ્ઠ સાધન 'હરી સ્મરણ'

શ્રીમદ્ ભાગવત માં કહેવાયું છે કે, સત્યુગમાં ભગવાનનું ધ્યાન ધરવાથી ત્રેતા યુગમાં મહાયજ્ઞો દ્વારા તેમની આરાધના કરવાથી અને દ્રાપરયુગમાં વિધિપૂર્વક તેમની સેવા પુજા કરવાથી જે ફળ મળે છે તેવું ફળ કળીયુગમાં માત્ર 'હરી' નામ ઇશ્વર નામ સ્મરણ અને હરીકિર્તન કરવાથી પ્રાપ્ત થઇ જાય છે.
જો કે દાન ને પણ કળીયુગમાં પરમાર્થનું સાધન મનાયુ છે. આમ છતાં તે અપર્યાપ્ત સાધન છે.
ધર્મના ચાર ચરણ સત્ય,દયા, તપ અને દાન માંના એક છે.
'''વિદ્યાદાન તપઃ સત્ય' ધર્મસ્યેની પદાની ચ'' વેદાન્ત ભુષણ પણ કહે છે 'દાને દુર્ગતિક્ષયઃ' અર્થાત દાનથી દૈનિક, દેવિક અને ભોૈતિક તાપોનો હ્રાસ થાય છે. પરંતુ પૂર્ણરૂપ કલ્યાણ તો 'શ્રી હરી' ઇશ્વર સ્મરણ,ચિંતન દ્વારાજ સંભવ છે.
શુકદેવે પરિક્ષીતને ઉપદેશ આપ્યો તે સમયે કલીયુગનું પ્રથમ ચરણ જ હતું તેમના અનુસાર ભગવાન પ્રાપ્તીનું સાધન 'હરી સ્મરણ' છે. ઇશ્વર સર્વત્ર અને સર્વદા છે.
ભગવત પ્રાપ્તિના અનેક સાધનો માં કળીયુગમાં હરિ સ્મરણથી સાધન જ શ્રેષ્ઠતમ છે. તેનું એક કારણ એ છે કે તપ, યજ્ઞ, દાન વગેરેમાં અહંકાર આવી જવાની સંભાવના રહે છે. પરંતુ 'હરીનામ'થી અહંકારમાંથી મૂકિત મળે છે.
નિગુર્ણ બ્રહ્મ ઉપાસક સંત કબિર ગુરૂ નાનકદેવ વગેરે સોૈ 'હરી ભજન' ની મહતાને પ્રતિપાદીત કરે છે.
જી હા ઘર સાધુ ન પુજીએ હરીકી સેવા નાહી
તો ઘર મરઘટસા રીખેે ભૂત બસે તીન માહી
હરી કી કથા હિરદૈ બસાવે ા
સો પંડિતુ ફીરી જોૈન ન આવે ાા
કળીયુગમાં ભગવાન નામ સંકિર્તન ના મહત્વના બીજા પણ અનેક હેતુ છે.
ભગવાન ના ભજનમાં એટલી દિવ્યતા છે બીજુ કાંઇ કરે નહી તો પણ સાધક માટે હિતકારી મનાય છે.
શાસ્ત્રોમાં 'હરિસ્મરણ' ને કળીયુગમાં શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે.
આવા 'હરી નામ' ની મહિમા અને તેના સંર્કિતન ના વિષય માટે શાસ્ત્રોમાં ધણુ બધું કહેવાયું છે.
જે લોકો આ સંસાર બંધનમાંથી મુકત થવા માંગે છે તેમને માટે ભગવાનનું નામ-ર્કિતનથી વિશેષ અધિક સાધનબીજુ કોઇ નથી.
જે અશુધ્ધ અને અન્ય મનસ્ક રહેવા છતા હંમેશા હરિનામ-ર્કિતન કરે છે, તે પણ પોતાના દોષોનું નિવારણ થતાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જેમ શિશુપાલે પ્રાપ્ત કર્યુ હતું.
'સત્યયુગ' માં ભકિત ભાવથી સેંકડો યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરીને માનવી જે ફળ પ્રાપ્ત કરે છે તે તમામ કળીયુગમાં ભગવાનના ભજન ર્કિતન માત્રથી પ્રાપ્ત થઇ શકે છે.
આથી કળીયુગમાં તમામ પાપોના નાશનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. શ્રી હરિ સ્મરણ નિરંતર શ્રી હરિનું નામ લેવું જેમના હ્યદયમાં માત્ર શ્રી હરિની ભકિત જ પડેલ છે, તે ત્રિલોકમાં અત્યંત નિર્ધન હોવા છતા પણ પરમ ધન્ય છે. કારણકે આ ભકિતની ... બંધાઇને સાક્ષાત 'શ્રી હરિ' પરમધામ છોડીને તેના હ્યદયમાં આવીને વસે છે.ઙ્ગ
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪
-
સુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST
-
સુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST
-
પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST
-
ભાજપના યેદીયુરપ્પા એકસન મોડમાં access_time 3:53 pm IST
-
ઇંગ્લેન્ડની નવી રાજકુમારી મેગન માર્કલને કારણે અમેરિકામાં સોનાની માંગમાં વધારો access_time 11:26 am IST
-
રાજકોટ લોહાણા મહાજનની નવેસરથી ચૂંટણી યોજવા રાજકોટના નાયબ ચેરિટી કમિશનરશ્રીનો હુકમ access_time 8:05 pm IST
-
દુરન્તો એકસપ્રેસના લોકો પાયલોટ માટે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની સફળ રજૂઆત access_time 4:17 pm IST
-
જૂનાગઢ નજીક ગૌશાળામાં પશુઓના મોત મુદ્દે તટસ્થ તપાસની વિપક્ષ કોંગ્રેસની માંગણી access_time 11:55 am IST
-
બોટાદ - અમદાવાદ બ્રોડગેજ ટ્રેન સેવા માટે અઢીસો પૂલ અને દોઢ ડઝન સ્ટેશન રેડી થઇ ગયા access_time 11:47 am IST
-
કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ''વિશ્વાસઘાત'' દિવસની ઉજવણી access_time 11:38 am IST
-
ઓનલઆઇન ઈ-મેમો ભરતા પહેલા સો વાર વિચારજો નહીંતર પેટ ભરીને ખુબ પસ્તાશો access_time 2:45 pm IST
-
ગુજરાત દલિત એકતા સમિતિ દ્વારા કાલે અમદાવાદમાં દલિત મહાસંમેલન access_time 4:08 pm IST
-
ઉનાળામાં પહેરો આ સ્ટાઈલીશ મેકસી ડ્રેસઃ મેળવો સ્લિમ અને કુલ લુક access_time 9:06 am IST
-
લોકોએ પ્રથમવાર જોઈ આવી જાન access_time 6:56 pm IST
-
12 બાળકોની માતાએ 89 વર્ષે હાસિલ કરી સ્નાતકની ડિગ્રી access_time 6:57 pm IST
-
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને સરસાઈ મેળવી access_time 4:10 pm IST
-
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી એલેસ્ટર કૂકે access_time 4:10 pm IST
-
હૈદરાબાદની આગેકુચ જારી access_time 12:43 pm IST
-
કોઈ પણ નવોદિત કલાકર માટે રજનીકાંત પ્રેરણસ્વરૂપ છે: હુમા કુરૈસી access_time 4:02 pm IST
-
પાકિઝાની ફિલ્મ અભિનેત્રી ગીતા કપૂરનું અવસાનઃ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો access_time 6:24 pm IST
-
આલિયા ભટ્ટે ફિસમાં વધારો કર્યાની ચર્ચા access_time 4:05 pm IST