Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેજરીવાલ ફરી વરસ્યાઃ ભાડુઆતને અલગ વીજ મીટર અને ૨૦૦ યુનિટ મફત વિજળી આપશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાડુઆત માટે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં ભાડુઆત અલગ વીજ મીટર લગાવી શકશે અને અલગથી મીટર લગાડેલ ભાડુઆતને ૨૦૦ યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી છે.

(4:01 pm IST)