Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પોનૂંગ ડોમિંગઃ અરૂણાચલથી પહેલા મહિલા લેફટનન કર્નલ

ભારતીય સેનામાં અરૂણાચલ પ્રદેશમાંથી પહેલા મહિલા લેફટનન કર્નલ તરીકે પોનૂંગ ડોમિંગની નિયુકતી કરવામાં આવી છે. ડોમિંગ પૂર્વી સિયાંગ જીલ્લાના પાસીઘાટના જીટીસીના રહેવાસી છે. ચાર ભાઈ- બહેનોમાં સૌથી નાના પોનૂંગને અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ અભિનંદન આપ્યા હતા.

(4:01 pm IST)