Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કોઇપણ આતંકી હુમલો મોટો કે નાનો, સારો અથવા ખરાબ નથી હોતોઃ પીએમ મોદી

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના એક કાર્યક્રમમાં કહ્યું કે દુનિયામા કયાંય પણ થનારો આતંકવાદી હુમલો મોટો અથવા નાનો, સારો અથવા ખરાબ નહી પણ આતંકવાદી કાર્યવાહી જ માનવી જોઇએ.

         એમણે કહ્યું કે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય ઢાંચા દ્વારા જાસુસી જાણકારી સાઝા કરવાની પ્રક્રિયા અને જારી સહયોગમાં ગુણાત્મક સુધારની જરૂરત છે.

(12:00 am IST)