Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજસ્થાનમાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષએ પ્રિન્સીપાલના મોઢા પર ફેંકી કેકઃ પ્રિન્સીપાલએ મારી થપ્પડ

         અજમેર( રાજસ્થન) ની દયાનંદ કોલેજનો વીડિયો વાયરલ થયો છે જેમાં પ્રિન્સીપાલ લક્ષ્મીકાંત શર્મા દ્વારા પરિસરમા જન્મ દિવસ મનાવવાને લઇ રોકવા બદલ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ સીતારામ ચૌધરી અને શર્મા એકબીજાને થપ્પડ મારતા જોવા મળ્યા.

         પ્રિન્સીપાલએ કહ્યું પરિસરમાં જન્મ દિવસ ઉજવવાની મંજુરી નથી જયારે એમણે રોકયા તો ચૌધરીએ એમના મોઢા પર કેક ફેંકી અને હુમલો કર્યો. બંનેએ એકબીજા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(12:00 am IST)