Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

દેશમાં ઉભરતા છ યુવા રાષ્ટ્રીય નેતાઓમાંથી ત્રણ ગુજરાતના

 

 ભારતમાં નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવતા અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય નેતા તરીકે ઉભરી રહેલા ભારતના 6 નેતાઓમાંથી 3 નેતાઓ ગુજરાતના છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ યુવા નેતા તરીકે ઉભરી રહ્યાં છે. બીજાક્રમે ગુજરાતના અપક્ષ ઉમેદવાર પરંતુ કોંગ્રેસ સમર્થિત જિગ્નેશ મેવાણી દલિત નેતા તરીકે આગળ આવ્યા છે. ત્રીજા કોંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે.

(11:35 pm IST)