Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

હરિયાણાના મિર્મપૂર દલિત હત્‍યા કેસમાં હાઇકોર્ટે ર૦ ને જન્‍મટીપની સજા ફટકારી

દિલ્‍હી હાઇકોર્ટે એક મહત્‍વનો ચૂકાદો આપ્‍યોૃ. મિર્મપુર-હરીયાણામાં દલિત બાપ-દિકરીને જીવતી  સળગાવી દેવાના મામલામાં ર૦ લોકોને દોષિત ગણીને જન્‍મટીપની સજા ફટકારી છે. નીચલી કોર્ટે સજા કાપતા ૧પ લોકોની સજાને માન્‍ય રાખેલ. નીચલી કોર્ટે સજા આપેલ ર દોષિતોની મોત થયેલ છે.

(9:02 am IST)