Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સઉદી અરબમાં અહમદિયા મુસલમાનો ને હજ કરવા પર પ્રતિબંધ

બી.બી.સી.ના રિપોર્ટ મુજબ સઉદી અરબના મકકા શહેરમાં હજયાત્રા માટે અરબિયા મુસલમાનોને  અનુમતિ નથી આપવામા આવી છતાં પણ જો  સહમદિયા મુસલમાનો હજ માટે મકકા જશે તો એમને પકડી લેવામાં આવશે. પાકિસ્‍તાન અને મુસલમાનો ના એક મોટો વર્ગ અહમદિયાને મુસલમાન ગણતા નથી.

(9:01 am IST)