Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ગાંધીના હત્યારાની વિચારધારા જીતી, ગાંધીની વિચારધારા હારી ગઇ : દિગ્વિજયની ટીપ્પણી

ભોપાલ લોકસભા સીટથી ચૂંટણી હારી ચૂકેલા કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ શુક્રવારના કહ્યું દેશમાં આજે મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઇ અને ગાંધીની વિચારધારા હારી ગઇ. મારા માટે આ ચિંતાનુ કારણ છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી વિજેતા થયા છે.

(12:00 am IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • ભાજપ ઉમેદવારના ઘર ઉપર બોંબ ઝીંકાયા: ઓડીસાના જગન્નાથપુરીથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારના ઘર ઉપર ગુંડાઓએ બોમ્બના ઘા કર્યાનું જાણવા મળે છે. access_time 10:00 pm IST

  • સુરતમાં આગની ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના બે અધિકારીઓ સસ્પેન્ડ : સબફાયર ઓફીસર કિર્તી મોઢ અને એસ.કે. આચાર્ય ફરજમાં બેદરકારી બદલ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ : કલેકટરે કરી મોટી કાર્યવાહી access_time 5:37 pm IST