Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમરિંદરની હાજરીમાં પંજાબના ''આપ'' ધારાસભ્ય મંશાહિયા કોંગ્રેસમાં જોડાયા

         પંજાબના માનસાથી આમ આદમી પાર્ટી (આપ) ધારાસભ્ય નજરસિંહ મંશાહિયા ગુરૂવારના મુખ્યમંત્રી અમરિંદરસિંહની હાજરીમાં કોંગ્રેસમા જોડાયા. મંશાહિયાએ  કહ્યું કે '' આપ '' પંજાબમા પોતાની જમીન ગુમાવી ચુકી છે. અને એની પાસે સકારાત્મક એજન્ડા અને સિદ્ધાંત નથી. અમરિંદરએ કહ્યું કે મંશાહિયાના આવવાથી કોંગ્રેસ મજબૂત બનશે.

(10:42 pm IST)