Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સંબંધમાં યોગીનો બાપ લાગુ છુ વાળા નિવેદનને લઇ ખુર્શીદ પર એફઆઇઆર

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ વિરૂધ્ધ એમના હુ સબંધમાં યોગીનો બાપ લાગુ છુ વાળા નિવેદનને લઇ ફરમાબાદ (ઉતરપ્રદેશ) મા પોલીસએ  એફઆઇઆર દાખલ કરેલ છે. વિશ્વ હિન્દુ મહાસંઘની જીલ્લા શાખાએ  ફરિયાદ દાખલ કરાવી હતી કે નિવેદનથી ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અનુયાયીઓ અને અન્ય લોકોને ઠેસ પહોંચી છે.

(8:32 am IST)