Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાક વાયુસેનાના ચીફ પાછળની કોકપિટથી ફાઇટર ઉડાવી રહ્યા હતાઃ એર ચીફ માર્શલ ધનોેઆ

ભારતીયી વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ પાકિસ્તાની નેશનલ  દિવસ પર પોતાની સમકક્ષ એર માર્શલ મુજાહિદ અનવર ખાન દ્વારા જેએફ-૧૭ લડાકૂ વિમાન ઉડાડવાની ખબર પર મામલો કસ્યો છે. વાયુસેના પ્રમુખએ કહ્યું  પાકિસ્તાન એરફોર્સ ચીફ રિઅર (પાછળની) કોકપીટથી ફલાઇટ કરી રહ્યા હતા.

(10:45 pm IST)