Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વરૂણ બેવરેજેજને પેપ્સી ઇન્ડિયાની ફ્રેંન્ચાઇઝી ખરીદવા સીસીઆઇની મંજૂરી

પેપ્સિકો ઇન્ડીયાની બોટલીંગ પાર્ટનર વરૂણ બેવરેજેજ (વીબીએલ) એ જણાવ્યું છે કે ભારતીય પ્રતિસ્પર્ધી આયોગ (સીસીઆઇ) એ દક્ષિણ અને પશ્ચિમ ભારત માટે પેપ્સિકો ઇન્ડીયાની ફ્રેંચાઇઝી અધિકાર ખરીદ થનાર સોદાને મંજુરી આપી છે. વીબીએલએ કહ્યું સોદો પુરો થયા પછી એને ર૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેપ્સિકોને બેવરેજેજ કારોબારની ફ્રેંન્ચાઇઝી અધિકાર મળી જશે.

(10:04 pm IST)