Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન કોવિડ-૧૯ ટેસ્ટની આવશ્યકતા ન હતીઃ સરકારની સ્પષ્ટતા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનીઆ વરસ ભારત યાત્રા દરમ્યાન કોવિડ-૧૯ ટેસ્ટને લઇ વિદેશ રાજયમંત્રી વી.મુરલીધરનએ રાજયસભામાં કહ્યું છે કે આ સમય કોરોના ટેસ્ટની આવશ્યકતા ન હતી એમણે કહ્યું ટ્રમ્પ ર૪-રપ ફેબ્રુઆરીના ભારત આવ્યાહતા. ભારતના ર૧ એરપોર્ટસ પર આવનાર આંતરરાષ્ટ્રીય યાત્રીયોને કોવિડ-૧૯ અનિવાર્ય સાર્વજનિક સ્ક્રીનિંગ  ૪ માર્ચથી લાગૂ થઇ હતી.

(10:49 pm IST)