Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

લોકો અમને આતંકી નથી માનતાઃ તાલીબાનના મીઠા બોલ

કાબુલઃ તા.૨૪: તાલીબાનના સાંસ્કૃતિક આયોગ સાથે જોડાયેલ બલ્ખીએ એક ઇન્ટરવ્યુમાં જણાવેલ કે લોકો તાલીબાનને આતંકી નથી માનતા.

આ અમેરિકા અને એવો દેશોએ મારેલો ઠપ્પો છે. જયારે આ એવા દેશોના આતંક વિરૂધ્ધ લડાઇ છે. કાબુલ એરપોર્ટ ઉપરની અફરાતફરી અંગે બલ્ખીએ જણાવેલ કે આ ભય અને જે ઉન્માદ ફેલાયો છે તે નિરાધાર છે.

(2:49 pm IST)