Gujarati News

Gujarati News

આઇ.ટી. ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે : વિજયભાઈ રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના : મેનેજિંગ ડિરેકટરની ફળદાયી મૂલાકાત-બેઠક: ગુજરાતમાં પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે એફ.ડી.આઇ અને ટેકનોલોજી ક્ષેત્રે રોકાણો માટે ફ્રેન્ડલી-હેલ્ધી વાતાવરણ બન્યું છે : રાજયમાં સેકટરલ યુનિવર્સિટીઝ-આઇક્રિયેટ સ્ટાર્ટઅપ ઇનોવેશનના વધેલા વ્યાપને પરિણામે સ્કીલ્ડ મેનપાવર-ટેલેન્ટ પૂલ ઉપલબ્ધ : ડિઝીટલ ટેકનોલોજીથી આઇ.ટી-આઇ.ટી.ઇ.એસ સેકટરની રાજયમાં કાયાપલટ કરવામાં આઇ.બી.એમ.નું સેન્ટર મહત્વપૂર્ણ બનશે : વિજયભાઈ રૂપાણી : પ્રોડકટ એન્જીનીયરીંગ અને સોફટવેર મેન્યૂફેકચરીંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવા આઇ.બી.એમ.ની નેમ વ્યકત કરતા આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડીઙ્ગ સંદિપપટેલ :વૈશ્વિક કક્ષાનું પ્રશિક્ષિત માનવબળ અને સ્કીલ ડેવલપમેન્ટ-રોજગારીના વ્યાપક અવસરનો બેવડો લાભ ગુજરાતને મળશે : ગુજરાતમાં એજયુકેશન સેકટરમાં CSR એકટીવીટી માટે આઇ.બી.એમ એ ઉત્સુકતા દર્શાવી access_time 4:06 pm IST