Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બીજેપીથી જોડાયેલ દુકાનદારોના બહિષ્કારની અપીલ કરનારા સપા ધારાસભ્ય પર એફઆઇઆર

         કૈરાના (ઉત્તરપ્રદેશ) થી સપા ધારાસભ્ય નાહિદ હસન સામે પોલીસએ એફઆઇઆર દાખલ કરેલ છે.

         નાહિદનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બીજેપી સાથે જોડાયેલ દુકાનદારોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા હતા. આ પહેલા નાહિદએ કહ્યું હતુ કે એમના નિવેદનનો અલગ મતલબ કાઢવામા આવ્યો છે.

         પોલીસએ  કહ્યૂં મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 

(12:00 am IST)