-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
ટીએમસીને વધુ એક ઝટકો: ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા
પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં આ નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે દક્ષિણ દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો પણ પણ ભાજપમાં સામેલ થયા છે.
ભાજપના કાર્યાલયે પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ રોય, પશ્ચિ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં આ નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થયેલા વિલ્સન ચાંપરામૈરી કલચીની બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે.
-
ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST
-
હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST
-
સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ગોંડલ પંથકના રામોદ, મોવીયા, દેરડીમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના બાબરામાં ધરાઈ અને લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ : સાવરકુંડલા અને કુંકાવાવ પંથક પણ વરસાદથી રાજીના રેડ : ભાવનગરમાં ધોળા જંકશન, ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ : સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ access_time 5:41 pm IST
-
'નૂરજહાં' નામની કેરીનું ફળ આ વખતે ૨.૭૫ કિલો જોવા મળ્યું: ૧ નંગનો ભાવ ૧૨૦૦ access_time 4:00 pm IST
-
નવી કેબલ ટેરીફ સીસ્ટમમાં ફેરફાર કરી શકે છે ટ્રાઇ access_time 11:47 am IST
-
જવેલરી રિ-ઇમ્પોર્ટ સમયે વસૂલાતોઃ GST દૂર કરવાનો માર્ગ મોકળો access_time 9:50 am IST
-
સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાંથી બેટરી ચોરતા ભુરાને સિકયુરીટીએ પકડ્યો access_time 3:51 pm IST
-
વોર્ડનં.૧૧માં વિકાસ કામો માટે મુલાકાત લેતા મ્યુ.કમિશ્નર બંછાનીધી પાની- નીતિન ભારદ્વાજ access_time 3:44 pm IST
-
મોરબીમાં ટ્રાફીક ઝુંબેશ access_time 12:06 pm IST
-
ગોંડલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન access_time 10:12 am IST
-
ગોંડલમાં નબળા રોડની પોલ access_time 12:14 pm IST
-
વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીના કાફલા સામે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : પોલીસમાં દોડધામ access_time 10:48 pm IST
-
સુરતમાં ૨૦૨૦માં નવ ટાવર તૈયાર થશેઃ બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે access_time 5:01 pm IST
-
નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નિતીથી દેશમાં કેસરિયો લહેરાયો : જીતુ વાઘાણી access_time 9:29 pm IST
-
પાકિસ્તાન આવેલ કતારના શાસકને ખુદ ગાડી ચલાવી લાવ્યા પી.એમ. ઇમરાનખાન access_time 11:05 pm IST
-
પ્રથમવાર ચપ્પલ પહેરીને ખુશ થઇ ગઈ આ મહિલા: કરવા લાગી ડાન્સ access_time 5:53 pm IST
-
સ્કૂબા ડાઇવરને તળાવમાંથી મળી 60 વર્ષ પહેલા ખોવાયેલ વીંટી access_time 5:52 pm IST
-
યુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી access_time 8:23 pm IST
-
કોપા અમેરિકા: ચીલીએ ઇક્વાડોરને 2-1થી આપી માત... access_time 4:52 pm IST
-
વેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝટકો :ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર access_time 9:44 pm IST
-
ન્યુઝીલેન્ડમાં ફલાઇટ મોડી ઉપડી કારણ યાત્રી વિશ્વકપ મેચ જોતા હતા access_time 10:59 pm IST
-
સલમાનને ૪૦૩ કરોડ બિગ બોસ માટે મળશે access_time 9:39 pm IST
-
'સુપર ડાન્સર ચેપ્ટર-૩'ની વિજેતા બની ૬ વર્ષની રુપસા access_time 11:49 am IST
-
30 વર્ષ પછી ભરતનાટ્યમ કરશે શિલ્પા શેટ્ટી access_time 5:12 pm IST