Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અરવિંદ કેજરીવાલ ઉધ્‍ધવ ઠાકરેને મળશે

નવી દિલ્‍હીઃ આપના નેતા અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉધ્‍ધવ ઠાકરે સાથે મુલાકાત કરનાર છે. ઉપરાંત તેઓ એનસીપી પ્રમુખ શરપદ પવારને પણ મળનાર છે.

(4:16 pm IST)