Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ક્રિકેટર બન્‍યો સિંગર- ડાન્‍સર

મુંબઈમાં ‘ઓહ ફાતિમા' સોન્‍ગના લોન્‍ચિંગ વખતે વેસ્‍ટ ઈન્‍ડિઝના ક્રિકેટ- લેજન્‍ડ અને આઈપીએલનો ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેઈલ. તેણે ડાન્‍સ કરવા ઉપરાંત ગીત ગાઈને પ્રમોશનલ ઈવેન્‍ટમાં હાજર સૌકોઈનાં દિલ જીતી લીધાં હતાં. પછીથી તે બોલીવુડનાં કેટલાંક ગીત પર પણ મન મૂકીને નાચ્‍યો હતો. તેણે પત્રકારોને કહ્યું કે ‘અમારા જમૈકામાં એકેએક વ્‍યકિત ગીત- સંગીત પાછળ પાગલ હોય છે.'

(11:43 am IST)