Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બોકસર વિજેંદરસિંહને કોંગ્રેસની ટીકીટઃ ડીએસપી પદ પરથી રાજીનામું

કોંગ્રેસએ સોમવારના ઓલંમ્પિક મેડલ વિજેતા બોકસર વિજેન્દરસિંહને દક્ષિણ દિલ્હી લોકસભા સીટથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા વિજેંદરએ હરિયાણા પોલીસના ડીએસપી પદથી રાજીનામુ આપ્યુ હતુ. જેનો રાજય સરકારે પણ સ્વીકાર કર્યો છે. દક્ષિણ દિલ્હીથી બીજેપીના રમેશ બિધુડી અને આપ ના રાઘવ ચઢઢા મેદાનમા છે.

(8:49 am IST)