Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્રમાં રીતસર કોરોના ગાંડો થયો : સાંજ સુધીમાં ૩૧,૮૫૫ કેસ: ૯૫ મોત : સરકાર તુરતમાં જ કોઈ આકરા પગલાં લેશે તેવી ચર્ચા

મહારાષ્ટ્રમાં આજે રેકોર્ડ બ્રેક ૩૧૮૫૫ નવા કેસો અને ૯૫ નવા મૃત્યુ નોંધાયા. દિવસે ને દિવસે મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા જતા હોય ભારે ચિંતાની લાગણી ફેલાયેલી છે. ઉદ્ધવ ઠાકરે સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે તુરતમાં જ કોઈ આકરા પગલાં લેશે તેવી ચર્ચા છે.

(8:38 pm IST)